Advertisement

પાટણ જિલ્લામાં જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી રાધનપુર પોલીસ

પાટણ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી વી.કે.નાયી સાહેબ પાટણનાઓએ પ્રોહી જુગાર ના કેશો શોધી કાઢવા સુચના કરેલ હોઇ તેમજ મે.નાયબ પોલીસ અધિક્ષક સા.શ્રી રાધનપુરના સીધા માર્ગદર્શન હેઠળ આજરોજ તા -૧૯ / ૦૧ / ૨૦૨૫ ના પોલીસ સ્ટાફ્ના માણસો સાથે ખા.વા માં પેટ્રોલીંગમા હતા દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે બનાસ બેંક રાધનપુરની બાજુમાં આવેલ ખુલ્લા પ્લોટમાં કેટલાક ઇસમો પોતાના અંગત ફાયદા સારૂ હારજીતનો પૈસા ગંજીપાના વડે ત્તિનપતિનો જુગાર રમતા ઇસમો ઉપર જુગાર અંગેની રેઇડ કરી છ ઇસમોને પકડી પાડી તેમના વિરૂધ્ધ ગુન્હો રજી કરી તેમના વિરૂધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે . કબ્જે કરેલ મુદામાલની વિગતઃ-

( ૧ ) રોકડ રકમ રૂપિયા- ૧૧,૨૭૦ / – પકડાયેલ આરોપીઓની વિગતઃ-

( ૧ ) ટીનાજી ભુપતજી ઠાકોર રહે – શ્રમજીવી સોસાયટી પાટણ તા.જી – પાટણ

( ૨ ) રાકેશકુમાર હરેશભાઇ ભીલ ( માજીરાણા ) રહે – વ્રજધામ -૦૨ સોસા . તા.જી – પાટણ ( ૩ ) રણજીતજી ગમાનસંગજી ઠાકોર રહે – શ્રમજીવી સોસાયટી પાટણ તા.જી – પાટણ ( ૪ ) પ્રકાશજી સરદારજી ઠાકોર રહે – શ્રમજીવી સોસાયટી પાટણ તા.જી – પાટણ

( ) વિશાલભાઇ પોપટભાઇ ભીલ ( માજીરાણા ) રહે – શ્રમજીવી સોસા . તા.જી- પાટણ ( ૬ ) મુરલીધર વિરમજી ઠાકોર રહે – શ્રમજીવી સોસાયટી પાટણ તા.જી – પાટણ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!