પ્રેસ રિપોર્ટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ ગુજરાત
વેરાવળ તાલુકાના સવની ગામે હિરણ નદીમાં યુવાન તણાયો ફાયર બ્રિગેડ દ્વારા શોધખોર શરૂ
વેરાવળ તાલુકાના સવની ગામે એક યુવાન હિરણ નદીમાં તણાયો પોતાની ભેંસ પાણીમાં તણાતી બચાવવા માટે નદીમા નાળા થી ખેંચવા જતા પોતે પાણીમાં તણાવવા લાગ્યો સરપંચ નરસિંહ ઝાલા ની વાડ ની પાછળ જ હિરણ નદીના પ્રવાહમાં નવલ ભીખા પરમાર પોતાની ભેંસ બચાવવા જતા પોતે તણાયા હતો આ બનાવની જાણ થતા ગામના સરપંચ નરસિંહ ઝાલા તેમજ ગામના અગ્રણીઓ ઘટના સ્થળ ઉપર પહોંચી ગયા હતા તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરતા ઘટના સ્થળ પરથી આ યુવાનની શોધખોળ કરી રહી છે


















Leave a Reply