ગઈકાલે તારીખ ૨૮/૦૬/૨૦૨૪ ના રોજ
હસ્નાપુર અનુપમ પ્રા.શાળા માં સવારે ૧૦:૦૦ કલાકે શાળા પ્રવેશઉત્સવ કાર્યક્રમ હતો
જેમાં દેવાયત આર.ભમ્મર સાહેબ સંયુક્ત સચિવશ્રી ની હાજરી માં પૂર્ણ થયો જેમાં સાહેબશ્રી એ શાળા નું ખુબજ જીણવટ પૂર્વક અવલોકન કરેલ જેમાં સ્કૂલ મેનેજમેન્ટ,શિક્ષણ,સ્કૂલ ઇન્ફ્રાસ્ટ્રકચર,શાળા નું વાતાવરણ,બાળકોના ભણતર સાથે ગડતર જોઈ આવા કલાસ-૧ કક્ષાના અધિકારીશ્રી જો આપણી શાળા ના વખાણ કરે એ હસ્નાપુર ગામ માટે ગૌરવ ની વાત કહેવાય સાહેબશ્રી ની આપણી શાળા મુલાકાત ની કેટલીક તસવીરો આપણી સમક્ષ મૂકું છું હજુ આનાથી પણ વધુ સુવિધાઓ અને સારું વાતાવરણ સાથે ઉચ્ચ શિક્ષણ માટે આવો આપણે સૌ સાથે મારીને આપણા ગામ નું નામ રોશન કરીએ એજ અભ્યર્થના સહ શાળા પરિવાર અને એસ.એમ.સી સમિતિ હસનાપુર પ્રા.શાળા