ગુજરાતની સ્વરાજ્યની સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો
😊 Please Share This News 😊
Satyarath
Spread the love
રિપોર્ટર નિલેશ હિરાણ વેરાવળ સોમનાથ
ગુજરાતની સ્વરાજ્યની સ્થાનિક નગરપાલિકાઓની ચૂંટણીના પરિણામો
ગુજરાતની નગરપાલિકા અને મહાનગર પાલિકાની સ્થાનિક ચૂંટણીના પરિણામો જેમાં માંગરોળ નગરપાલિકામાં 36 બેઠકો પૈકી ભાજપ 15 કોંગ્રેસ 15 ટાઈ થઈ છે અન્ય પક્ષને 6 બેઠક મળી છે