નામ – નાયી કૈલાશ
મો – 7359219398
સ્થળ – મહેસાણા ઉત્તર ગુજરાત
આજ રોજ 15 મી ઓગષ્ટ એટલે કે આપણા 78 મા સ્વતંત્ર દીવસ ના દિવસે મહેસાણા જિલ્લાના વડનગર મા આમ આદમી પાર્ટીના મહેસાણા જિલ્લાના પ્રમુખ શ્રી જયદેવસિંહ ચાવડા ના અધ્યક્ષ સ્થાને એક તિરંગા યાત્રા નું
આયોજન કરાયું હતુ જેમાં પાર્ટીના મહેસાણા જિલ્લાના તમામ હોદ્દેદારો, વડનગર ની સ્થાનિક પ્રજા અને આજુ બાજુના ગામનાં કાર્ય કરો ને સાથે રાખી વડનગર ની ગલીયો મા ડી જે દ્વારા મધુર દેશ ભક્તિ ના ગીતો ને વગાડી ખૂબ સરસ રીતે આ રેલી શ્રી હાટકેશ્વર મહાદેવ ના મંદીરે પહોંચી હતી ત્યા પ્રમુખ શ્રી દ્વારા આપણા વીર શહીદો ને યાદ કરી એમની યશ ગાથા ગાઈ આપના સભ્ય સમાજને દરેક પરિસ્થિતિ માટે સશક્ત કરવા ની પ્રાર્થના મા ભારતી ના ચરણો મા કરી આ રૅલી ની પૂર્ણાહુતિ કરી હતી



















Leave a Reply