Advertisement

Patan : પાટણ સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ભારત વી/એસ ઇંગલેન્ડ વચ્ચે ટેસ્ટ મેચ ઉપર ક્રિકેટ સટ્ટાનો જુગાર રમતા એક ઇસમને પકડી પાડી જુગારનો ગણનાપાત્ર કેસ શોધી કાઢતી એલ.સી.બી.પાટણ

પાટણ પોલીસ શ્રી વી.કે.નાયી સાહેબ, પોલીસ અધિક્ષક, પાટણ નાઓએ પાટણ જીલ્લામાંથી પ્રોહી/જુગાર લગતની ગે.કા પ્રવુતિ નેસ્ત નાબુદ કરવા કરેલ સુચના આધારે શ્રી આર.જી.ઉનાગર પોલીસ ઇન્સપેક્ટર એલ.સી.બી પાટણ નાઓના માર્ગદર્શન મુજબ એલ.સી.બી. સ્ટાફના માણસો પાટણ ટાઉનમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન મળેલ હકીકત આધારે કપિલ કમલેશભાઇ રાણા રહે-લાલેશ્વરપાર્ક સોસાયટી પાટણ વાળાને મોજે પાટણ સિધ્ધપુર ચાર રસ્તા નજીક આવેલ ક્રિષના હોસ્પીટલ નીચે આઇ.સી.આઇ.સી. આઇ.બેંકની બહારના ભાગેથી મોબાઇલમા ક્રિકેટ સટ્ટાની આઇ.ડી. મારફતે ક્રિકેટ સટ્ટો રમી રમાડતા મળી આવેલ જે ઇસમ ભારત વી/એસ ઇંગલેન્ડ વચ્ચે રમાઇ રહેલ ટેસ્ટ ક્રિકેટ મેચ ઉપર હારજીતનો ઓનલાઇન CHOTUEXCH.COM નામની આઈ.ડી થી ક્રિકેટ સટ્ટો રમી રમાડતો મળી આવતાં જેને મોબાઇલ નંગ ૦૧ કિ.રૂ.૧૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે પકડી પાડી તેમજ તેમજ ક્રિકેટ આઇ.ડી. આપનાર ઇસમ વિશાલ પ્રજાપતી રહે-ઝીણીરેત નિલમ સીનેમા પાસે પાટણ વાળા વિરુધ્ધ પાટણ સીટી બી

ડિવીઝન પો.સ્ટે જુ.ધા.ક.૧૨-અ મુજબ ગુનો દાખલ કરાવેલ છે.

પકડાયેલ આરોપીની વિગતઃ-

(૧) કપિલ કમલેશભાઇ રાણા રહે-લાલેશ્વરપાર્ક સોસાયટી પાટણ તા.જી.પાટણ

પકડવાના બાકી આરોપીની વિગતઃ-

(૧) વિશાલ પ્રજાપતી રહે-ઝીણીરેત નિલમ સીનેમા પાસે પાટણ

કબ્જે કરેલ મુદ્દામાલની વિગતઃ-

(૧) મોબાઈલ નંગ-૧ કિંમત રૂપિયા ૧૫,૦૦૦/-

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!