પાટણ જિલ્લામાં આવાસ સર્વે 2.0 ની કામગીરી ચાલી રહી છે. તાલુકામાં આવાસ સર્વેની કામગીરી ચાલી રહી છે. જે અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ પ્રજાપતિ દ્વારા ચાણસ્મા તાલુકાના દાંતકરોડી ગામે

સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. તેમજ જરૂરી સૂચના અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.


















Leave a Reply