Advertisement

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા શેરપુરા સેભરના એક રિક્ષા ડ્રાઇવર ની દીકરી એમબીબીએસ માં સિલેક્ટ થઈ

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકા શેરપુરા સેભરના એક રિક્ષા ડ્રાઇવર ની દીકરી એમબીબીએસ માં સિલેક્ટ થઈ


વડગામ તાલુકાના શેરપુરા સેભરના ભોગીલાલ સોમાભાઈ ચૌહાણ ની દીકરી અમીષાબેન જેવો એમબીબીએસમાં સિલેક્ટ થવાથી તમામ ગ્રામજનો અને સામાજિક આગેવાનો મા ખુશી જોવા મળી એક સામાન્ય રિક્ષા ડ્રાઇવર ની મહેનત રંગ લાવી અને પોતાની દીકરીને દીકરો સમજી ભણાવી એમબીબીએસ બનાવવાનું પોતાનું સપનું સાકાર કર્યું આજે તેમનો પરિવાર ખુશખુશાલ જોવા મળ્યો હતો
રિપોર્ટર ગણેશભાઈ પરમાર વડગામ

 बनासकांठा जिले के वडगाम तालुका के शेरपुरा सेभर निवासी एक रिक्शा चालक की बेटी का एमबीबीएस में चयन हुआ।
वडगाम तालुका के शेरपुरा सेभर निवासी भोगीलाल सोमाभाई चौहान की बेटी अमीषाबेन का एमबीबीएस में चयन होने पर सभी ग्रामीण और सामाजिक नेता खुश हैं। एक साधारण रिक्शा चालक की मेहनत रंग लाई और उसने अपनी बेटी को बेटे की तरह पढ़ाकर एमबीबीएस करने का अपना सपना साकार किया। आज उसका परिवार खुश दिखाई दे रहा था।
रिपोर्टर गणेशभाई परमार वडगाम

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!