આજરોજ લાડોલ પ્રાથમિક કુમાર અને કન્યા શાળામાં 78 માં સ્વતંત્રતા દિવસની ઉજવણી લાડોલ ગામના સરપંચશ્રી ના વરદ હસ્તે કરવામાં આવી
.ગામમાંથી ગ્રામ પંચાયતના સદસ્યો,વિધ્યાર્થીઓના માતા-પિતા અને મોટી સંખ્યામાં ગ્રામજનો આ સ્વતંત્રતા પર્વની ઉજવણી માટે હાજર રહ્યા.બંને શાળાઓમાં સરકારશ્રીના આદેશ મુજબ શિક્ષણની વિવિધ તરાહો થી અને નવી નીતિઓથી માહિતગાર થાય તે માટે વાલી સંમેલનનું પણ આયોજન કરવામાં આવ્યું.