પ્રેસ રિપોર્ટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ ગુજરાત
વેરાવળમાં પાણી ભરાતા ઇન્ડિયન ક્વાર્ટર માં જેસીબી દ્વારા પાણીનો નિકાલ
વેરાવળમાં જુનાગઢ હાઈવે રોડ ઉપર ઇન્ડિયન રેયોન ક્વોટરમાં વરસાદના પાણીઓ ભરાતા જેસીબી દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવી રહ્યો છે વેરાવળમાં કોઈપણ પાણીનો નિકાલ ન હોવાથી ઇન્ડિયન કંપની પોતાના સ્ટાફ ક્વાર્ટર માંથી જેસીબી દ્વારા બહાર રોડ ઉપર પાણી ઠલાવવામાં આવી રહ્યું છે આ પાણી પાછું ફૂટપાયરી ઉપર ફેલાવવામાં આવે છે ના વિસ્તારમાં પણ એટલો જ ભરાવો થઈ રહ્યો છે વેરાવળમાં અનેક વિસ્તારો હજી પાણી ભરેલા જોવા મળી રહ્યા છે પાણીના નિકાલ માટે તંત્રએ કોઈપણ જાતની આગોતરા આયોજન જોવા મળતું નથી