પ્રેસ રિપોર્ટર નિલેશ હીરાણી
વેરાવલ સોમનાથ ગુજરાત
વેરાવળ સોમનાથ માં વરસાદના વિરામ બાદ ફરી મેઘરાજાએ પધરામણી કરી
આજરોજ વેરાવલ વિસ્તાર ગ્રામ્ય વિસ્તારમાં 18 તારીખ ગુરૂવાર વેરાવળ વિસ્તારમાં ગ્રામ વિસ્તારમાં સતત ત્રણ કલાક વરસાદ વરસી રહ્યો હતો વેરાવળ મા પાણી પાણી જોવા મળે છે જાહેર રસ્તાઓમાં પણ પાણી ભરેલા જોવા મળે છે સાથે ગંદકી પણ એટલી જ જોવા મળે છે આ વરસાદના માહોલ ઉપર એમ કહી શકાય કે વેરાવળ ની અંદર સફાઈની કામગીરી અને પાણીના નિકાલની કામગીરીની પણ ખૂબ જ દયા જનક છે વેરાવળ ના વિસ્તાર બસ સ્ટેશન વિસ્તાર સટ્ટા બજાર સુભાષ રોડ અન્ય વિસ્તારો એવા છે કે જ્યાં પાણીનો નિકાલમાં બહુ જ મુસીબત જોવા મળી રહી છે વેરાવળ ની જનતા દુકાનદારો આ પરિસ્થિતિ જાત નિરીક્ષણ કરી રહ્યા છે સફાઈ નો પણ અભાવ જોવા મળે છે પાણીના નિકાલનો પણ અભાવ જોવા મળે છે જ્યારે આ જોતા એમ લાગે છે કે નગરપાલિકાએ આના ઉપર ધ્યાન આપવું જરૂરી છે