રિપોર્ટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ
વેરાવળમાં 13 ફેબ્રુઆરી રેડિયો વર્લ્ડ દિવસના રેડિયો પ્રેમી જોવા મળ્યા
13 ફેબ્રુઆરી રેડિયો વર્લ્ડ દિવસ ના રેડિયો પ્રેમી વેરાવળમાં

વેરાવળમાં જેનું નામ છે
માલદે કરસનભાઈ દાસા જોવા મળ્યા છે તેની પાસે નવાજૂના દેશ-વિદેશના રેડિયો કલેક્શન તેમજ 1960 થી 2025 સુધીના રેડિયો જોવા મળે છે નાનપણથી જ રેડિયો સંગ્રહ કરવાના શોખીન તેઓ અત્યારે પણ એટલા જ રેડિયો પ્રેમી છે તેની પાસે નાના મોટા રેડિયોનો સંગ્રહ જોવા મળે છે


















Leave a Reply