ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી નવી માર્ગદર્શિકા મુજબ મિશન શક્તિ યોજના અન્વયે રાજ્ય કક્ષાએ “સ્ટેટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વિમન” (SHEW), જિલ્લા કક્ષાએ “ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમન” (DHEW) શરુ કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા “ડિસ્ટ્રીકટ હબ ફોર એમ્પાવર્મેન્ટ ઓફ વુમન” રાજ્યના તમામ જિલ્લાઓમાં લાગુ કરવામાં આવેલ છે. જેનો હેતુ સમાજમાં મહિલાઓને મુખ્ય પ્રવાહમાં લાવવી, મહિલાઓને સુરક્ષા અને સલામતી સાથે મહિલા સશક્તિકરણ કરવાનો છે.
ઇ.ચા. નિવાસી અધિક કલેકટરશ્રી મિતુલ પટેલના અધ્યક્ષ સ્થાને દેખરેખ અને નિયંત્રણ સમિતિની બેઠક યોજાઇ


















Leave a Reply