રિપોર્ટર નિલેશ હિરાણી
વેરાવળ સોમનાથ
ગુજરાતમાં ડાયાબિટીસ મુક્ત અભિયાન યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત કેમ્પ
ગુજરાત રાજ્યમાં ડાયાબિટીસ મુક્ત ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ના ચેરમેન શ્રી યોગ શિક્ષક શીશપાલ જી ખાસ ફરજ પરના અધિકારી શ્રી વેદી સાહેબ અને સ્ટેટ કોર્ડીનેટર શ્રી અનિલભાઈ ત્રિવેદી તેમજ આરોગ્ય વિભાગના સંયુક્ત માર્ગદર્શન ઉપક્રમે ગુજરાતના તમામ જિલ્લાઓમાં તારીખ 14 નવેમ્બર થી 28 નવેમ્બર સુધી દ્વારા ડાયાબિટીસ મુક્ત અભિયાન શરૂ થયેલ છે જેમાં વેરાવળ માં 60 ફૂટ રોડ ઉપર આવેલ સ્વિમિંગ પૂલ સ્પોટ ના પટાંગણમાં વહેલી સવારે યોગ શિબિર નું આયોજન કરવામાં આવેલ છે જેમાં બહોળી સંખ્યા ભાઈઓ બહેનો ભાગ લઈ રહ્યા છે