Advertisement

રાવત કલ્પેશ કુમાર પ્રવીણભાઈ મૂળ રામપુર કોટ ના હાલ વિજાપુર રહેતા રણસીપુર મુકામે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જે તારીખ – 16/08/2024 ના રોજ પોતાની ફરજ પરથી વિજાપુર જવા માટે પોતાના બાઈક જેનો

નામ – નાયી કૈલાશ કુમાર મફતલાલ
મો – 7359219398
સ્થળ – લાડોલ ઉત્તર ગુજરાત
રાવત કલ્પેશ કુમાર પ્રવીણભાઈ મૂળ રામપુર કોટ ના હાલ વિજાપુર રહેતા રણસીપુર મુકામે કોમ્યુનિટી હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવે છે જે તારીખ – 16/08/2024 ના રોજ પોતાની ફરજ પરથી વિજાપુર જવા માટે પોતાના બાઈક જેનો

રજિસ્ટ્રેશન નંબર GJ 09 AQ 8982 પર પોતાના નિત્ય ક્રમ મુજબ નીકળ્યા હતા જેમને ચોગોદ અને લાડોલ ની વચ્ચે પુર ઝડપે અને ગફલત ભરી રીતે આવતી હ્યુન્ડાઈ કંપની ની ગાડી જેનો રજિસ્ટ્રેશન નંબર GJ 27 AH 4080 ના ડ્રાઇવર દ્રારા ટક્કર મારતાં માથાના ભાગે ગંભીર ઇજાઓ થવા પામેલ છે જ્યારે આ ગાડી ના ડ્રાઇવર દ્વારા માનવતા લજવાય એમ કલ્પેશભાઇ ને જખ્મી હાલત મા ઘટના સ્થળ પર છોડી ગાડી મૂકી ફરાર થઈ ગયો હતો જેની ફરિયાદ લાડોલ પોલીસ મથકે નોંધાઇ આગળ ની કાર્યવાહી કરવામા આવી છે

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!