Advertisement

બનાસકાંઠા ના વડગામ તાલુકા ના લિંબોઈ ન્યુ ગેલેક્સી સ્કુલ ખાતે એક થી આઠ ના વિધાર્થીઓ ની વાનગી સ્પર્ધા યોજાઇ

બનાસકાંઠા ના વડગામ તાલુકા ના લિંબોઈ ન્યુ ગેલેક્સી સ્કુલ ખાતે એક થી આઠ ના વિધાર્થીઓ ની વાનગી સ્પર્ધા યોજાઇ

વડગામ તાલુકા ના લિંબોઈ ન્યુ ગેલેક્સી સ્કુલ ખાતે એક થી આઠ ના વિધાર્થીઓ દ્રારા વાનગી સ્પર્ધા યોજાયેલ જેમાં ગેલેક્સી સ્કુલ ના પ્રમુખ કાંનજીભાઈ એમ ચૌધરી દ્વારા આવેલ મહેમાન શ્રી ઓ ને આવકારેલ જેમાં ગેલેક્સી સ્કુલ ના અંદાજે 400 વિધાર્થીઓ એ ભાગ લીધેલ જેમાં દેશી ચુલા 55 અને વિધાર્થીઓ ની 25 ટીમો દ્વારા ભાગ લીધેલ જેમાં આજના આધુનિક યુગમાં લોકો ગેસ ના ચુલા વાપરતા હોય ત્યારે વિધાર્થીઓ ને જુની સંસ્કૃતિ ને યાદ કરાવતા ગેલેક્સી સ્કુલ ના વિધાર્થીઓ એ દેશી ચુલા ઉપર અલગ અલગ વાનગી ઓ બનાવી હતી તેમાં બનાસ ડેરી ના ડિરેક્ટર ફલજીભાઈ ચૌધરી, ચંપકલાલ બારોડ, વકીલ શ્રી ભુપતસિહ ચૌહાણ તેમજ અન્ય આગેવાનો ઉપ સ્થિતિ રહીને ને વાનગી સ્પર્ધા માં ભાગ લઇ રહેલા વિધાર્થીઓ ને અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી
અહેવાલ. રમેશભાઈ પરમાર વડગામ

Spread the love

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!