પ્રેસ રિપોર્ટર નિલેશ હીરાણી
વેરાવળ સોમનાથ ગુજરાત
વેરાવળ સોમનાથ ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતો દ્વારા વાવણીની શુભ કાર્ય
વેરાવળ સોમનાથના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરમાં વાવણી લાયક વરસાદ હોવાથી આજુબાજુના ગ્રામ્ય વિસ્તારમાં ખેતરોમાં ખેડૂત ભાઈઓ વાવણીની શરૂઆત કરેલી છે સાથે ખેડૂતોમાં ખુશાલીનો માહોલ પણ જોવા મળે છે ખાસ કરીને ગુજરાત સૌરાષ્ટ્રમાં કાઠીયાવાડ બાજુ મગફળીનું વાવેતર પુષ્કર પ્રમાણમાં કરવામાં આવે છે


















Leave a Reply